Teacher's Day
આ વ્યક્તિ ને ઓળકો છો.
આ વ્યક્તિ નું નામ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ છે.
તેવો ના જન્મજયંતી નિમિતે
આપણે સવ શિક્ષક દિન ની
ઊજવણી કરીએ છીએ.
અમારી શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દે-કેર સ્કૂલ
માં અમો એ પણ શિક્ષકદિન
ઉજવ્યો હતો.
તેના ફોટોસ નીચે આપેલ છે.